ગુજરાતી માં આમણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આમણ1આમણ2

આમણે1

સર્વનામ​

 • 1

  આ માણસે (ત્રીજી વિ૰'આણે'નું બ૰વ૰).

ગુજરાતી માં આમણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આમણ1આમણ2

આમણ2

સ્ત્રીલિંગ

 • 1

  આંતરડાનો છેડાનો ભાગ; આમળ.

 • 2

  પૈડાનો એક ભાગ.

ગુજરાતી માં આમણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આમણ1આમણ2

આમણ

સ્ત્રીલિંગ

 • 1

  કૃત્પ્રત્યય: ક્રિ૰ પરથી અનુક્રમે ન૰ને સ્ત્રી૰બનાવે. તે ક્રિયા કે તેની મહેનત મજૂરી એવો અર્થ બતાવે છે. ઉદા૰પીંજામણ, -ણી.