આમણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આમણી

સ્ત્રીલિંગ

  • 1

    કૃત્પ્રત્યય: ક્રિ૰ પરથી અનુક્રમે ન૰ને સ્ત્રી૰બનાવે. તે ક્રિયા કે તેની મહેનત મજૂરી એવો અર્થ બતાવે છે. ઉદા૰પીંજામણ, -ણી.