આમંત્રણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આમંત્રણ

નપુંસક લિંગ

  • 1

    બોલાવવું તે; નોતરું.

મૂળ

सं.