આમંત્રણાજ્ઞાપત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આમંત્રણાજ્ઞાપત્ર

નપુંસક લિંગ

  • 1

    +(ન્યાયાધીશને ત્યાં-અદાલતમાં આવવાના) આમંત્રણનું આજ્ઞાપત્ર-હુકમ; 'સમન્સ'.

મૂળ

+આજ્ઞાપત્ર