આમંત્રવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આમંત્રવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બોલાવવું; નોતરવું.

મૂળ

सं. आमंत्र्