આમ્નાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આમ્નાય

પુંલિંગ

  • 1

    વેદ, શ્રુતિ.

  • 2

    સપ્રંદાય; મત.

  • 3

    શિષ્ટાચાર; રૂઢિ.

મૂળ

सं.