આમ્લેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આમ્લેટ

સ્ત્રીલિંગ

  • 1

    ઈંડાને ફીણીને તેમાં મીઠું, કાંદા. લીલાં મરચાં વગેરે નાંખીને બનાવાતો પૂડલો.

મૂળ

इं.