આમલીનાં પાનમાં સૂઈ જા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આમલીનાં પાનમાં સૂઈ જા

  • 1

    મર, ટળ, દીસતો રહે (એવો અર્થ બતાવે છે.).