આમળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આમળું

નપુંસક લિંગ

  • 1

    એક ફળ.

મૂળ

सं. आमलक

આમળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આમળ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    આંતરડાનો છેક નીચલો ભાગ.

  • 2

    જનનનાળ; આંબેલ.