આમળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આમળિયું

નપુંસક લિંગ

  • 1

    બાળકોનું પગનું એક ઘરેણું (જાડા તારને વળ દીધેલું-આમળેલું તે હોય છે).

  • 2

    તંતુવાદ્યના તારને ખેંચવાની ખૂંટી, જે આમળીને તેમ કરાય છે.

  • 3

    આંતરડાનું આમળ.