આમાન્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આમાન્ન

નપુંસક લિંગ

  • 1

    કાચા ચોખા.

  • 2

    બ્રાહ્મણને અપાતું કાચું અનાજ.

મૂળ

सं.