આયડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આયડુ

પુંલિંગ

  • 1

    આઢિયો; ગોવાળિયો.

આયડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આયડું

નપુંસક લિંગ

  • 1

    ઢોરોનું ચરવા જવું તે.