ગુજરાતી માં આયતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આયત1આયત2

આયતું1

વિશેષણ

 • 1

  અનાયાસે મળેલું; મફતિયું.

મૂળ

सं. अयत्न:? आयत्त ?કે प्रा. आयंत=આવતું? સર૰ म. आयता

ગુજરાતી માં આયતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આયત1આયત2

આયત2

વિશેષણ

 • 1

  લંબચોરસ.

 • 2

  લંબાયેલું.

 • 3

  દીર્ઘ.

ગુજરાતી માં આયતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આયત1આયત2

આયત

પુંલિંગ

 • 1

  ગણિતશાસ્ત્ર​
  જાત્યચતુષ્કોણ.

 • 2

  સમકર્ણ, જાત્યચતુરસ્ત્ર, 'રેક્ટૅન્ગલ'.

ગુજરાતી માં આયતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આયત1આયત2

આયત

સ્ત્રીલિંગ

 • 1

  કુરાનનું વાક્ય.

મૂળ

अ.