આયર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આયર

વિશેષણ

  • 1

    આયર નામની જાતિનું.

પુંલિંગ

  • 1

    આયર જાતિનો પુરુષ.

મૂળ

सं. आहिर