ગુજરાતી

માં આયાતની 2 મુખ્ય વ્યાખ્યા છે: આયાત1આયાત2

આયાત1

વિશેષણ

  • 1

    બહારગામથી કે પરદેશથી આવેલું.

સ્ત્રીલિંગ

  • 1

    બહારગામના માલનો આવરો.

મૂળ

सं.

ગુજરાતી

માં આયાતની 2 મુખ્ય વ્યાખ્યા છે: આયાત1આયાત2

આયાત2

સ્ત્રીલિંગ બહુવયન​

  • 1

    કુરાનની આયતો.

મૂળ

अ.