આયાસાત્મક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આયાસાત્મક

વિશેષણ

  • 1

    પ્રયત્નપૂર્વકનું; સાયાસ; શ્રમસાધ્ય; સહજ કે સ્વાભાવિક નહીં તેવું.

મૂળ

सं.