ગુજરાતી માં આરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આર1આર2આર3

આર1

પુંલિંગ

 • 1

  કાંજી; ખેળ.

 • 2

  આહાર.

મૂળ

सं. आहार

ગુજરાતી માં આરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આર1આર2આર3

આર2

પુંલિંગ

 • 1

  પાણીનો વેગ-તાણ.

ગુજરાતી માં આરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આર1આર2આર3

આર3

સ્ત્રીલિંગ

 • 1

  (લોઢાની) અણી (જેવી કે પરોણાની).

 • 2

  પરોણી.

 • 3

  મોચીનું ટોંચણું.

મૂળ

सं. आरा