આર્ગ્યૂમેન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્ગ્યૂમેન્ટ

પુંલિંગ

  • 1

    દલીલ; તર્ક.

  • 2

    તર્કવિતર્ક; વાદવિવાદ.

સ્ત્રીલિંગ

  • 1

    દલીલ; તર્ક.

  • 2

    તર્કવિતર્ક; વાદવિવાદ.

મૂળ

इं.