આર્ગોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્ગોટ

સ્ત્રીલિંગ

  • 1

    ગુપ્તભાષા; ખાસ બોલી; વર્ગબોલી.

મૂળ

इं.