આરજૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરજૂ

સ્ત્રીલિંગ

  • 1

    ઇચ્છા.

  • 2

    ઉમેદ; આશા.

  • 3

    આતુરતા; તીવ્ર ઇચ્છા.

મૂળ

फा.