આર્જવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્જવ

નપુંસક લિંગ

  • 1

    ઋજુતા; સરળતા; નિખાલસતા.

  • 2

    પ્રમાણિકતા.

  • 3

    વિનવણી; કાલાવાલા.

મૂળ

सं.