આર્ટિકલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્ટિકલ

પુંલિંગ

  • 1

    અનુચ્છેદ; લેખ; કલમ; પેટાકલમ.

મૂળ

इं.

આર્ટિકલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્ટિકલ

પુંલિંગ

  • 1

    લેખ (પ્રાય: છાપાંનો).

  • 2

    અંગેજીનો 'ધી. એ, એન'.

મૂળ

इं.