આર્ટ-ગેલરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્ટ-ગેલરી

સ્ત્રીલિંગ

  • 1

    કલાદીર્ઘા; કલાવીથિ; એક અથવા એકાધિક કલાકારોની કળાકૃતિઓને પ્રદર્શિત કરવાનું સ્થાન-સંગ્રહસ્થાન.

મૂળ

इं.