ગુજરાતી

માં આરેડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: આરેડું1આરેડું2

આરેડું1

વિશેષણ

 • 1

  બહુ રોનારું.

ગુજરાતી

માં આરેડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: આરેડું1આરેડું2

આરેડું2

વિશેષણ

 • 1

  હારેડું; તોફાની.

 • 2

  જક્કી; હઠીલું.

ગુજરાતી

માં આરેડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: આરેડું1આરેડું2

આરેડું

નપુંસક લિંગ

 • 1

  સાત મણનું એક માપ કે વજન.