આરડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગળામાંથી ખેંચીને અવાજ કાઢવો (ઢોર ઇત્યાદિનું).

  • 2

    લાક્ષણિક મોટો અને બેસૂરો અવાજ કાઢવો.

મૂળ

सं. आ +रट्, प्रा. आरड