આરણ્યક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરણ્યક

વિશેષણ

  • 1

    અરણ્યને લગતું; વગડાઉ.

મૂળ

सं.

આરણ્યક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરણ્યક

પુંલિંગ

  • 1

    વનવાસી.

  • 2

    વેદોમાંના ધાર્મિક અને તાત્ત્વિક ગ્રંથોનું નામ.