આર્ત્તવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્ત્તવ

વિશેષણ

  • 1

    ઋતુને લગતું-અનુસરતું.

  • 2

    રજસ્રાવને લગતું.

નપુંસક લિંગ

  • 1

    રજ; રજસ્રાવ.

મૂળ

सं.