આરેતારે ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરેતારે

અવ્યય

  • 1

    લગભગ કિનારે પહોંચતાં; લગભગ પૂરું થવા વખતે; આખર વખતે.

મૂળ

આરો+તરવું?