આરતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરતિયું

નપુંસક લિંગ

  • 1

    આરતી ઉતારવા માટે વપરાતું પાત્ર.

આરતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરતિયું

વિશેષણ

  • 1

    આરતવાળું.