આરતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરતી

સ્ત્રીલિંગ

 • 1

  દુઃખ; પીડા.

 • 2

  દેવની મૂર્તિ સમક્ષ દીવો ઉતારવો તે.

 • 3

  તે વખતે ગવાતું પદ.

 • 4

  આરતિયું; આરતવાળું; આરતી ઉતારવા માટે વપરાતું પાત્ર.

 • 5

  એક છંદ.