આરતી ઉતારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરતી ઉતારવી

  • 1

    દેવ આગળ દીવો (તેની પૂજા તરીકે) ફેરવાય છે તે ઢબે ફેરવવો.

  • 2

    લાક્ષણિક માન કે પૂજા કરવી.