આરતી લેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરતી લેવી

  • 1

    દેવને ઉતારેલી આરતીની જ્યોત પર હાથ ફેરવી તે આંખે શિર પર લેવું; એમ તેની આસકા લેવી.