આરથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરથી

પુંલિંગ

 • 1

  હાથીના કુંભસ્થળનો નીચેનો ભાગ.

 • 2

  રક્ષણ.

આર્થી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્થી

વિશેષણ

 • 1

  અર્થને લગતું; અર્થ સંબંધી.

 • 2

  કોઈ વસ્તુ યા પદાર્થ સંબંધી.

મૂળ

सं.