આર્દ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્દ્ર

વિશેષણ

  • 1

    ભીનું.

  • 2

    દ્રવતું; મૃદુ.

  • 3

    માયાળુ; લાગણીવાળું.

મૂળ

सं.