આરબ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરબ્ધ

વિશેષણ

  • 1

    આરંભેલું.

મૂળ

सं.

આરબ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરબ્ધ

નપુંસક લિંગ

  • 1

    તત્કાળ ફળે એવું કર્મ.

મૂળ

सं.