આરભટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરભટી

સ્ત્રીલિંગ

  • 1

    જેમાં રૌદ્ર અને બીભત્સ રસનું પ્રતિપાદન અતિ પ્રૌઢ સંદર્ભથી કર્યું હોય તેવા પ્રકારની નાટકની શૈલી.

મૂળ

सं.