આરંભવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરંભવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    શરૂ કરવું.

  • 2

    તૈયારી કરવી.

મૂળ

सं. आरभ्