આરંભવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરંભવાદ

પુંલિંગ

  • 1

    પરમાણુઓ વડે જ જગતની ઉત્પત્તિનો નિર્ણય કરનારો વૈશેષિક મત.