આર્મી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્મી

સ્ત્રીલિંગ

  • 1

    લશ્કર; સૈન્ય.

  • 2

    ભૂમિદળ.

નપુંસક લિંગ

  • 1

    લશ્કર; સૈન્ય.

  • 2

    ભૂમિદળ.

મૂળ

इं.