આર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્ય

વિશેષણ

 • 1

  સુધરેલું; કુલીન.

 • 2

  આર્ય લોકોને લગતું.

મૂળ

सं.

આર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્ય

પુંલિંગ

 • 1

  એ નામની પ્રજા.

 • 2

  કુલીન-સદાચારી માણસ.