આર્યસત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્યસત્ય

નપુંસક લિંગ

  • 1

    આર્યે-બુદ્ધે બતાવેલાં ચાર મહાન સત્યો :- દુઃખ, સમુદય, માર્ગ અને નિરોધ.