આર્ષદૃષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આર્ષદૃષ્ટિ

સ્ત્રીલિંગ

  • 1

    ઋષિના જેવી અલૌકિક દૃષ્ટિ.

  • 2

    દિવ્ય કે ત્રિકાળ દૃષ્ટિ.

મૂળ

सं.