આરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરસ

પુંલિંગ

  • 1

    એક જાતનો લીસો ચળકતો પથ્થર; સંગેમરમર.

મૂળ

सं. आदर्श - पाषाण