આરામપસંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરામપસંદ

વિશેષણ

  • 1

    આરામ ચાહનાર.

  • 2

    આળસુ.

મૂળ

फा.