આરિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    હોડી, વહાણ વગેરેના સઢ ઉતારી પાડી નાખવા તે.

મૂળ

पो. आरिया