આરીકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરીકારી

સ્ત્રીલિંગ

  • 1

    ચતુરાઈ.

  • 2

    દાવપેચ.

  • 3

    રીત; ક્રિયાકર્મ; વિધિવ્યવસ્થા.