ગુજરાતી માં આરોની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આરો1આરો2આરો3

આરો1

પુંલિંગ

 • 1

  કિનારો.

 • 2

  પાર; છેડો.

 • 3

  લાક્ષણિક માર્ગ; છૂટવાનો ઉપાય.

મૂળ

सं. आर:

ગુજરાતી માં આરોની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આરો1આરો2આરો3

આરો2

પુંલિંગ

 • 1

  છાણાનો ઉબાળો.

 • 2

  જૈન
  નિયત કાલાવધિ.

 • 3

  કાઠિયાવાડી ચૂનો અને રેતીના મિશ્રણના કોલનો ખાડાવાળો ઢગલો.

ગુજરાતી માં આરોની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આરો1આરો2આરો3

આરો3

પુંલિંગ

 • 1

  પૈડાનો નાભિથી પરિઘ પર્યંતનો કકડો.

મૂળ

सं. अर, आरा