આરોગ્યધામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરોગ્યધામ

નપુંસક લિંગ

  • 1

    આરોગ્યાલય; ઇસ્પિતાલ.

  • 2

    દરદીઓને સાજા થવા માટે સારી આબોહવામાં બાંધેલું સ્થળ; 'સૅનેટેરિયમ'.