આરોપસિદ્ધિપત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરોપસિદ્ધિપત્ર

પુંલિંગ & પુંલિંગ

  • 1

    આરોપ સિદ્ધ થયાનું લખત કે ખત; 'બિલ ઑફ ઇન્ડાઇક્ટમ'.

મૂળ

सं.