આરોહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરોહ

પુંલિંગ

 • 1

  ચડાણ; ચડાવ.

 • 2

  રાગ ખેંચવો તે.

 • 3

  સ્ત્રીની કેડ; નિતંબ.

 • 4

  ગણિતશાસ્ત્ર​
  ચડતો ક્રમ; 'ઍસેન્ડિન્ગ ઓર્ડર'.

મૂળ

सं.